Certified Copy (Sub-Registrar Office Documents)
Get official and verified certified copies of any registered property document directly from the Sub-Registrar Office (SRD) records. Whether you need a Sale Deed, Index-2, Mortgage Deed, Gift Deed, or Will, we assist you in obtaining authentic copies quickly and securely.
-
Documents Available: Sale Deed, Index-2, Gift Deed, Mortgage Deed, Partition Deed, and more.
-
Use Cases: Legal verification, bank loan processing, property dispute resolution, and replacement of lost documents.
-
Required Details: Property survey/block number, party name, registration year, and document number (if available).
સર્ટિફાઇડ કોપી (સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો)
સબ-રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડમાંથી કોઈપણ રજિસ્ટર્ડ પ્રોપર્ટી દસ્તાવેજની સત્તાવાર અને વેરિફાઇડ સર્ટિફાઇડ કોપી મેળવો. જો તમને વેચાણ દસ્તાવેજ, ઇન્ડેક્સ-૨, ગિફ્ટ ડીડ, કે અન્ય કોઈપણ પ્રોપર્ટી દસ્તાવેજની જરૂર હોય, તો અમે તમને સરળ અને ઝડપી પદ્ધતિથી તે મેળવવામાં સહાય કરીએ છીએ.
-
ઉપલબ્ધ દસ્તાવેજો: વેચાણ દસ્તાવેજ (Sale Deed), ઇન્ડેક્સ-૨ (Index-2), બક્ષિસ પત્ર (Gift Deed), મોર્ગેજ ડીડ, વગેરે.
-
ઉપયોગ: કાનૂની ચકાસણી, બેંક લોન પ્રક્રિયા, પ્રોપર્ટી વિવાદો અને ખોવાયેલા દસ્તાવેજની નકલ મેળવવા માટે.
-
જરૂરી વિગતો: પ્રોપર્ટીનો સર્વે નંબર, પક્ષકારનું નામ, દસ્તાવેજ નોંધણીનું વર્ષ અને દસ્તાવેજ નંબર (જો ઉપલબ્ધ હોય તો).


Reviews
There are no reviews yet.