Index-2 (Property Transaction Summary)
Get an official and verified copy of Index-2 for any registered property in Gujarat. Index-2 is an essential document issued by the Sub-Registrar Office that provides a complete transaction summary of a property, including ownership details, boundaries, market value, and stamp duty paid.
-
Key Details Included: Property survey/block number, TP scheme, plot number, area, and exact location.
-
Party Information: Full names and addresses of the executing party (Seller) and claiming party (Buyer).
-
Financial & Valuation Details: Market value, consideration value, stamp duty, and registration fees paid.
-
Use Cases: Property ownership verification, bank loan processing, legal title clearance, and property dispute resolution.
ઇન્ડેક્સ-૨ (પ્રોપર્ટી વ્યવહારની વિગતો)
ગુજરાતમાં કોઈપણ રજિસ્ટર્ડ પ્રોપર્ટી માટે સત્તાવાર અને વેરિફાઇડ ઇન્ડેક્સ-૨ (Index-2) કોપી મેળવો. ઇન્ડેક્સ-૨ એ સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા જારી કરાતો ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં પ્રોપર્ટીના વેચાણ, માલિકી હક્ક અને સરકારી મૂલ્યાંકનની સંપૂર્ણ વિગતો સામેલ હોય છે.
-
મુખ્ય વિગતો: પ્રોપર્ટીનો સર્વે/બ્લોક નંબર, ટી.પી. સ્કીમ, પ્લોટ નંબર, ક્ષેત્રફળ અને પૂરું સરનામું.
-
પક્ષકારોની માહિતી: વેચનાર (Seller) અને ખરીદનાર (Buyer) ના પૂરા નામ તથા સરનામા.
-
નાણાકીય વિગતો: જંત્રી/બજાર કિંમત, દસ્તાવેજની રકમ, ભરેલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી.
-
ઉપયોગ: પ્રોપર્ટીની માલિકીની ખરાઈ કરવા, બેંક લોનની પ્રક્રિયા માટે, ટાઇટલ ક્લિયરન્સ અને કાનૂની ચકાસણી માટે.


Reviews
There are no reviews yet.